પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાના ગીતો December 20, 2009
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત.Tags: ગુર્જરવાણી, નાતાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, Beyonce, Christmas, Christmas Carol, Jesus Christ
trackback
મારી આગળની પોસ્ટના અનુસંધાનમાં થોડા મિત્રોએ ક્રિસ્ટ્મસ કૅરોલનો સમાવેશ કર્યો હોત તો સારું એવો અભિપ્રાય આપ્યો. તો આનંદ સાથે અહીં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાંના ગીતો મૂક્યાં છે. કૅપ્ટન શ્રી. નરેન્દ્રભાઈએ સપને ફિલ્મના એક શાનદાર ગીતની યાદ કરાવી હતી તે પણ અહીં મૂક્યું છે. અને જીંગલ બેલ પંજાબી સ્ટાઈલમાં પણ મૂક્યું છે. આશા છે કે તમને ગમશે. આ બધા વિડીયો YOUTYBE વેબસાઈટ પરથી લીધા છે.




Keep up the most noble job.
good nice keep it up !
Merry Christmas.. ! good one !!
[...] અને ઑડિયો-વિડીયો ગરવાગુજરાતી અને જગદીશભાઇનાં બ્લૉગ [...]