jump to navigation

વ્હાઇટ હાઉસ દિવાળીના રંગે ઓક્ટોબર 18, 2009

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
trackback

શ્વેત ઘરમાં અશ્વેત કહો ન અજાયબી
દીપ દલમાં જલાવ નથી જ અલાયદી

રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અનુવાદિત કવિતા યાદ આવે છે.

ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,

નજરૂં માંડું તો સૂઝે પથ ના રે પગથારે

એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ

કેડીને અજવાળો! દીવો રે પ્રગટાવો નાથ

Advertisements

ટિપ્પણીઓ»

1. Dilip Gajjar - ઓક્ટોબર 18, 2009

Jaagdishbhai Good morning very nice Aisha muskurati…
આપતા સંદેશ વૈદિક સંસ્કૃતીના માસ છે
સાનમાં તું સમજી લે આનંદ બારે માસ છે

2. યશવંત ઠક્કર - ઓક્ટોબર 19, 2009

જગદીશભાઈ,
નૂતન વર્ષના દિવસે આ તસ્વીર અને રચનાથી પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. તમને પણ આજના પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

3. Tejas Shah - ઓક્ટોબર 24, 2009

Thanks for posting and sharing the clip. Enjoyed indeed!

Wish you happy Diwali and good wishes for the year ahead. Cheers!

4. સુરેશ જાની - ઓક્ટોબર 31, 2009

ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,
નજરૂં માંડું તો સૂઝે પથ ના રે પગથારે
એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ
કેડીને અજવાળો! દીવો રે પ્રગટાવો ના
======================
બહુ જ ગમ્યું . ર.ટા.ની કરુણા અને ભાવ … મહાન ચીંતક, કવી, પ્રજ્ઞાપુરુષ
————–
બુધ્ધ વાક્ય યાદ આવી ગયું …

અપ્પદીપો ભવ ..
ર. ટા.ના ભાવથી સાવ વીરુધ્ધ અને સાવ નાસ્તીક વીચાર. પણ સાવ સત્ય ..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: