jump to navigation

પાંચ હાઈકુ નવેમ્બર 27, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: , , , , ,
trackback

(૧)
તૂટે સપના
પથરા પર પાણી
આંખ ખોલી જો!

(૨)
તમારી યાદ
જીંદગી બરબાદ
તમે આબાદ!

(૩)
પાંખ પસારું
ગગન છે સાંકળું
શું કરું હું શું?

(૪)
ખાલી બોતલ
તૂટી ગયો ગલાસ
તૃષા અધૂરી!

(૫)
ઢળતી સાંજ
ઊંચું લોહી દબાણ
કશે સવાર?

– જગદીશ ક્રિશ્ચિયન

Advertisements

ટિપ્પણીઓ»

1. નટવર મહેતા - નવેમ્બર 28, 2009

હાઈકુની મજા કંઈ ઓર હોય છે. થોડાંમાં ઘણું.
તમારા હાઈકુ માણી મને થયું હુ રહીં જાઉં કાયકુ…

(૧)
મારા હાઈકુ
તમારા બ્લોગ પર
મજા જ મજા.

(૨)
કેમ કરીને
જીતું બાજી પ્રેમની
દિલ હારીને

(૩)
દિલે નાદાન
થયું શું તને હવે
હાર્ટ એટૅક

(૪)
પ્રેમ સરિતા
ભીંજાય તન મન
હું કોરો કટ.

(૫)
મારી કબર
એમાં તારી જ છબી
આખરી ઈચ્છા.

jagadishchristian - નવેમ્બર 28, 2009

નટ્ટુભાઈ તમે તો પાંચ હાઈકુને બેવડા કરી દીધા. તમારો કવિ જીવ હંમેશા તડપડતો હોય છે અને મોકો મળે તો એકદમ છલકી આવે છે. લાગે છે કે નજીકના ભવિષ્યમાં તમે કવિતા-જગત હચમચાવી દેશો. Good luck and thanks for your comments.

2. Pancham Shukla - નવેમ્બર 28, 2009
jagadishchristian - નવેમ્બર 28, 2009

પંચમભાઈ તમારા અભિપ્રાયથી ઘણું પ્રોત્સાહન મળે છે અને આનંદ થાય છે. તમારા માર્ગદર્શનનો લાભ પણ મળે છે એનો આભારી છું.

3. agnes kstephan - ડિસેમ્બર 2, 2009

hi jagadish,
congrats.. i liked it…keep it up..

INDU ROBIN CHRISTIAN - જાન્યુઆરી 9, 2010

jagdishbhai
belated HAPPY NEW YEAR
MAIL KHOLUCHHU TYARE SAU PRATHAM TAMARA MAILS JOVANI
TALAVELI LAGE CHHE
MANE PAN GAZAL NO KHUB SHAUKH CHHE
ABHINANADAN
INDU ROBIN


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: