jump to navigation

“દૂત” શતાબ્દી મહોત્સવની શરૂઆત જાન્યુઆરી 11, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
trackback

દૂત માસિક સો વરસની લાંબી સફળ સફર પૂરી કરી રહ્યો છે. આ શતાબ્દી વર્ષના ઉજવણી ની શરૂઆત આજે અમદાવાદમાં એક સમારોહ દ્વારા કરવામાં આવી. દૂતના સો વરસના ઇતિહાસને વાચા આપતા પોસ્ટરો સાથે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ ૩૦૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક આ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહના આયોજકો અને એમાં ભાગ લેનાર દરેક અભિનંદનના હકદાર છે. શરૂઆત શાનદાર થઈ છે અને આ વરસ દરમ્યાન અવનવા કાર્યક્રમ થતા રહેશે એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. 

આ મેગેઝીનમાં જેમના લેખ અને કવિતા પ્રગટ થયા છે  એવા થોડા ખ્યાતનામ નામઃ

ફાધર વાલેસ – ખ્યાતનામ લેખક
જોસેફ મેકવાન – જાણીતા અને માનીતા નવલકથાકાર અને રેખાચિત્ર સર્જક
યોસેફ મેકવાન – જાણીતા કવિ
ફિલિપ ક્લાર્ક – જાણીતા કવિ અને દૂતના કવિતા વિભાગના સંપાદક
ફાધર વર્ગીસ પૉલ – જાણીતા લેખક – દૂતના ભૂતપૂર્વ તંત્રી

આ સમારોહના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.   Provided by Kanubhai Parmar, Anand   

દૂત-પ્રદર્શન પિક્ચર જોવા માટે ઈશિતા જેકબના ફેસબૂક પેજની મુલાકાત લો. 

 “DOOT” CENTENARY CELEBRATIONS LAUNCHED– Fr. Cedric Prakash sj

Report of this event in Times of India

Report of this event in Indian Express

Advertisements

ટિપ્પણીઓ»

1. Peter Jadav - જાન્યુઆરી 12, 2010

Congratulation and thanks for updating us thru your website,You’re very dedicated to your mission of spreading the Goodnews.

2. Tejas Shah - જાન્યુઆરી 12, 2010

Congratulations and good wishes

3. Lina Christian - જાન્યુઆરી 12, 2010

Congratulations to Doot and all the best !!

4. dr sudhir shah - જાન્યુઆરી 12, 2010

congratulations to all

5. AMRUT MACWAN - જાન્યુઆરી 12, 2010

Thanks for all news you provide us . we have seen all photo
about DOOT and very good, congratiulation
John Macwan ( Saheb )
all macwan Family from California.USA.

6. Jagadish Christian - જાન્યુઆરી 12, 2010

શત શત વર્ષથી સુગંધ પ્રસરાવતા ‘દૂત’ ને શુભેચ્છા અને તેના સંચાલકોના

ઉત્સાહ અને સમર્પણ ભાવને અભિનંદન.

સુંદર ફોટા મધુર સ્મુતિઓ ઝણઝણાવતા અનુભવ્યા.આણંદ ના ભાઈ Kanubhai Paramar,ખાસ ધન્યવાદ.

રમેશ પટેલ(આકાશદીપ)

સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

With regards
Ramesh Patel(Aakashdeep)

7. Ketan - જાન્યુઆરી 12, 2010

Excellent job, Jagdishbhai

Best wsihes

Ketan, Angelina, Kelin & Daryl
Fiji Islands

8. પંચમ શુક્લ - જાન્યુઆરી 12, 2010

એક મેગેઝિન માટે ૧૦૦ વર્ષ પૂરા કરવા એ નાની સૂની વાત નથી. આ મેગેઝિન ચલાવાનારા (ખાસ તો વાચકોને) જેટલા ધન્યવાદ આપીએ એટલાં ઓછા છે. આવી સુંદર અને પ્રસન્નકર માહિતી શેર કરવા બદલ આપનો આભાર.

9. હિમાન્શુ પટેલ - જાન્યુઆરી 12, 2010

મેગેઝિનના સંચલકોને આ સિધ્ધિ બદલ અભિનંદન.અને આજે તમારી સાથે હું પણ એ પર્વનો ભાગ થયો છું,તમારી સાથે.

10. Raj Macwan - જાન્યુઆરી 12, 2010
11. દિનકર ભટ્ટ - જાન્યુઆરી 13, 2010

All the best to “દૂત” મેગેઝીન અને તેની ટીમને.

12. Fr. Ashok Vaghela - જાન્યુઆરી 13, 2010

Dear Jagdish,
thanks for reaching the Lokotsav of Doot very quickly to all the corners of the world.
This program was indeed for the people, by the people and of the people….. Jai Ho….

fr.ashok

13. Harish parmar - જાન્યુઆરી 14, 2010

dear Ashok,

greetings
Doot centenary celebration is wonderful event for all of us. i congrates to all whoever invloved in this big edeavour

14. cyril macwan - જાન્યુઆરી 17, 2010

excellent on 10-1-2010. we are meeting on 18-1-2010 at 1900hrs.in doot meeting. thanks.

15. DR ROMAN BHATIA - ફેબ્રુવારી 6, 2010

Dear Jagdishbhai
Hearty THANKS to you and to Kanubhai-Because of your efforts many of our friends and DOOT LOVERS could derive the joy of our first event of centanary celebration.It was indeed a great event! DOOT centanary team with full cooperation and hardwork of our people from Ahmedabad turned this dream into reality-all deserve CONGRETULATIONS!!!
our next DOOT celebration will be in Rajkot on 14th April 2010
Dr Roman Bhatia
Convener-DOOT Centanary celebration committee

16. P Shah - ડિસેમ્બર 3, 2010

કોઈ મેગેઝિન સો વરસ પૂરા કરે એ એક વિરલ ઘટના કહેવાય.
દૂતના સંપાદક તથા વાંચકોને અભિનંદન !

thanks for sharing !

17. જતિન ત્રિવેદી - એપ્રિલ 22, 2011

તા. 15-1-2011ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા એક ટપાલ ટીકીટ પણ પબ્લીશ કરવામાં આવી. આવી સુંદર સો વર્ષની કારકીર્દી ખરેખર ધન્યવાદને પાત્ર છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: