ઘર ઘર રમીએ!

Image from web ઘર ઘર રમીએ! ચાલ પાછાં બાળપણના ઓટલે ઘર ઘર રમીએ રાજરાણી ભોળપણના પોટલે ઘર ઘર રમીએ ઓઢ ઢાંકી દે વદન ઘૂંઘટ થકી શરમાળ થા તું આવ પેલી નાસમજના ટોડલે ઘર ઘર રમીએ ચાલ છોડ ગુલાબગુછ ખુશબો રહિત ઠાલા તમાશા રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ … Continue reading ઘર ઘર રમીએ!