jump to navigation

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ની વિદેશયાત્રા… મણકો બીજો જુલાઇ 11, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , ,
trackback

ગુજરાતની ગરિમા શ્રીમતી સરોજબેન ગુંદાણી જેમણે ૧૯૬૦ થી ગુજરાતી સંગીત સુગમ સંગીત, ભક્તિ સંગીત અને લોક સંગીતથી ઓલ ઇન્ડિયા રેડિયો, સ્ટેજ ગજવીને અમેરિકા આવીને પણ એમની સેવાની સોગાત આપતા રહ્યા છે. ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ની વિદેશયાત્ર.. મણકો બીજાના બીજા દિવસની સલૂણી સંધ્યાના લોક સંગીતના કાર્યક્રમની શરૂઆત સરોજબેનના બુલંદ અવાજથી કરવામાં આવ્યો. આ કાર્યક્રમના વિડીયો માણો.

વિડીયો – રાજ મેકવાન

Advertisements

ટિપ્પણીઓ»

1. himanshupatel555 - જુલાઇ 11, 2010

20-25ની ઉમરે આ અવાજ સાંભળ્યો હતો અજે ફરી એ ફેમસ ગીત સાંભળી તેટલોજ આનંદ થાય છે સંભળાવવા બદલ આભાર જગદિશભાઈ.

2. Dr P A Mevada - જુલાઇ 12, 2010

Video is really nostalgic. Liked & enjoyed. Your work is noteworthy, please continue.

3. Ramesh Patel - જુલાઇ 12, 2010

આભાર જગદિશભાઈ.
ફેમસ ગીત ,સરોજબેનના બુલંદ અવાજ,
how anybody can forget her contribution to
ગુજરાતી સંગીત સુગમ સંગીત, ભક્તિ સંગીત અને લોક સંગીત.
Ramesh Patel(Aakashdeep)

4. sapana - જુલાઇ 12, 2010

આભાર જગદીશભાઈ..ખૂબ સરસ!!સરોજબેનને પહેલીવાર સાંભળ્યાં..
સપના


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: