jump to navigation

અમૃત સ્મૃતિપર્વ સન્માન સમારોહ – શ્રી. જોસેફ મેકવાન ઓક્ટોબર 11, 2010

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , ,
trackback

ગુજરાતી સાહિત્યના માનવંતા સાહિત્યકાર આદરણીય સ્વ. શ્રી. જોસેફ મેકવાનનો જન્મદિવસ ઑક્ટોબરની ૯ તારીખે હતો. તેમના અમૃત મહોત્સવ ઊજવવાની તૈયારી તેઓ હયાત હતા ત્યારથી ચાલતી હતી. પણ ૨૮ માર્ચ ૨૦૦૯ ના દિવસે તેમના અચાનક દુઃખદ અવસાન પછી પણ એમના સાહિત્યરસિક મિત્રોએ “અમૃત સ્મૃતિપર્વ સન્માન સમારોહ”નું આયોજન કરી એક અનોખી શ્રધ્ધાંજલી અર્પી ગણાય. આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર આમંત્રણ અને વિનંતી છે. વધુ માહિતી નીચે આપી છે.

Advertisements

ટિપ્પણીઓ»

1. himanshupatel555 - ઓક્ટોબર 11, 2010

આવી માહિતિ ઉપલબ્ધ કરાવી તમે સાહિત્યના સાંપ્રતને જીવંત રાખો છો અને તે બદલ તમારો ખૂબ આભાર.

2. Peter Jadav - ઓક્ટોબર 11, 2010

Shri Joseph Macwan will always remain in our hearts.

3. Kaushik - ઓક્ટોબર 11, 2010

તમારો ખૂબ આભાર

4. cornelius - ઓક્ટોબર 12, 2010

we should praise lord Jesus.who is our savoiur. who is lord of wholr world. thank you Jesus.

5. Ramesh Patel - ઓક્ટોબર 12, 2010

સાહિત્ય ગગનનો આ તારલો સદા ચમકતો રહેશે.તેમને આદર ભરી શ્રધ્ધાંજલિ.
રમેશ પટેલ(આકાશદીપ)

6. પરાર્થે સમર્પણ - ઓક્ટોબર 13, 2010

શ્રી જગદીશભાઈ,
ગુજરાતી સાહિત્યના અનોખા આધાર સ્તમ્ભ એવા સ્વ. શ્રી જોસેફભાઈ
મેકવાનના ” અમૃત સ્મૃતિ પર્વ સન્માન ” કાર્યક્રમ ની જાણ કરી ગુજરાતી
સાહિત્યના સર્જકો માટે શ્રધ્ધાંજલિનો અવસર પૂરો પડ્યો છે. મારા તેમને
અંતરના વંદન અને સહિત્ય સેવાના અડગ સ્તંભને શ્ધ્ધાંજલિ.

7. Victor Macwan - નવેમ્બર 1, 2010

Dear Jagdishbhai,
Joseph Macwan Saheb is living in our hearts. He will never Die. He is a Brave MAN. He did too many good things for the people, but unfortunetely we did not understand and come to know HIM…He was never before and Never again…to fight for poor and other….Vicky Macwan.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: