jump to navigation

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
trackback

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે. 

  

 

Comments»

1. KASHYAP VACHHRAJANI - STATE BANK OF INDIA - November 9, 2010

CONGRATES ! JUG JUG JIYO ! SHATAm JIVAm SHARADA !

2. હિરેન બારભાયા - November 9, 2010

રજતજયંતિની ખુબ ખુબ શુભકામનાઓ!!!
સુંદર ગઝલ…

3. Peter Jadav - November 9, 2010

Congratulations Thanks for sharing happy and proud moments.

4. kalpesh christian - November 9, 2010

Congrates mota!

5. Vicky Macwan - November 9, 2010

Congratulations…Jagdish and Cleraben,
May our God Give you Lots of Love, Joy, Peace and Happiness in your married LIFE and also Good Health and long Life so that we will be able to Celebrate 50th Marriage Anniversary….that is my heartly wishes and prayers for you today…..thanks a lot to Mr.Josephbhai and all fly members on such a nice day…Enjoy the time.once again many many CONGRATULATIONS…….thanks.
Vicky Macwan,Albina,Mayur,Megha-Jasmin-Hasti.

6. વિજય શાહ - November 9, 2010

રજત જયંતિ હિરક જયંતિ થી પણ આગળ નીકળે તેવી શુભકામનઓ

7. Lalita&Raphael - November 9, 2010

‘SHABBASH’
It is really very very very appreciable and worth for a ‘SHABBASHI’ to live together for a period of 25 years.As you have expressed it requires lot of understanding,adjustment,love etc..Which you both have achieved.
Congratulations and best wishes for Happy togetherness in years to come !!!

8. Navin Macwan - November 9, 2010

Best wishes for Silver Jubilee Jagdishbhai. I wish there are many more returns of you aniversary day.

9. કેતન ક્રિશ્ચિયન - November 9, 2010

પૂજ્ય મોટાભાઈ,

લગ્ન જીવનની રજત-જયંતિ ખૂબ ખૂબ મુબારક હો! તમારા દામ્પ્ત્યજીવનના આ પચ્ચીસ વરસોનો શાક્ષી,પ્રશંષક અને વિદ્યાર્થી થવાનો મોકો માણ્યો છે! ઈશ્વરનો આજે આભાર માનતાં આ આખો સમયકાળ આંખો આગળ છે. તમારી પ્રેરણા અમારા દામ્પ્ત્યજીવનની સફળતામાં ભાગ ભજવે છે!

ગઝ્લ ગમી, સાથે સાથે તસવીરો જોવાની પણ મઝા પડી ગઈ!

આપણો પરમપિતા હંમેશા તમારી અને ભાભીની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી આભ્યર્થના!

રાજુ ના પ્રણામ!

10. JAYANT SUTARIA - November 9, 2010

DEAR JAGADISHBHAI AND CLERA

CONGRATULATIONS ONTHE AUSPICIOUS OCCASSIONS OF SILVER JUBLIEE OF UR MARRIED LIFE.

U HAV REACHED TO THE MAXIMUM OF HEIGHTS.
U HAV LIVED THE LIFE FOR EK DO JE KE LIYE
DURING THIS MADHURYAPURNA 25 YEARS.THERE CAN BE KHAT MITHI BATEN BETWEEN THE COUPLE.
AGAIN BEST WISHES FOR THE COMING DAYS.
JAYANT SUTARIA

11. himshaila - November 9, 2010

Jagdish ji mane apna mitrmandal ma samel karva badal khub aabhar.Aap ane CLera damptya jivanni golden jubilee ujvo evi shubhechchha!

12. Kanubhai Parmar - November 9, 2010

Dear Jagadishbhai and Cleraben,
Congratulations in reaching 25th year of your lovely ups and down married life.
one thing, i am very happy that you have mentioned and showed us your old pics and you have not yet forgotton your olden days. Praise the Lord
Kanubhai, Jayaben, Pratik and Saurabh, Anand (India) 0091 98244 89344

13. અશોક મોઢવાડીયા - November 9, 2010

શ્રી જગદીશભાઇ,ક્લેરાબહેન.
દાંપત્યજીવનની રજતજયંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપનું દાંપત્ય હર્યુંભર્યું અને ખુશહાલ રહે તેવી મંગલ શુભકામના સહ:
આ શુભ અવસરે આપે લખેલી ગઝલ માણવી ખુબ ગમી.
આભાર.

14. laaganee - November 9, 2010

congratulations….. & all the best 4 bright future… wating 4 suvarn jayanti…

15. ઈશ્ક પાલનપુરી - November 9, 2010

દાંપત્યજીવનની રજતજયંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.!!

પ્રસંગોપાત લખાયેલી ગઝલ પણ બહુ સરસ !

16. Kaushik - November 9, 2010

જગદીશભાઇ,ક્લેરાબહેન.
દાંપત્યજીવનની રજતજયંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આપનું દાંપત્ય હર્યુંભર્યું અને ખુશહાલ રહે તેવી મંગલ શુભકામનાઓ.
આપની ગઝલ ખુબ ગમી.

17. suhasini hatia and family - November 9, 2010

Congtratulations
May the dawn of this day bring promises of new joys for you.May your each day be blessed peace,prosperity and happiness too…….
HAPPY ANNIVERSARY

18. વાર્તાલાપ - November 9, 2010

શ્રીજગદીશભાઈ અને ક્લેરાબહેન
આપને લગ્નજીવનની રજતજયંતીની અઢળક શુભેચ્છાઓ.
-અતુલ

19. Prabhulal Tataria"dhufari" - November 9, 2010

જગદીશ અને ક્લેરા

તમારૂં દામ્પત્ય જીવન સદા મોગરાના ફૂલની જેમ મહેક્તું રહે અને દિવસો દિવસ તેની ખુશ્બુમાં વધારો થતો રહે.જેના લીધે ઉભયની બધી ફરિયાદો નો અંત આવી જાય અને આનંદ જ આનંદ પથરાય ચરો તરફ એવી પરમ કૃપાળુ
પરમાત્માને પ્રાર્થના.

20. Pancham Shukla - November 9, 2010

રજતજયંતિ મુબારક. હર્યાભર્યા દાંપત્યની સુવર્ણજયંતિ પણ આજ જોસ્સા સાથે મનાવો એવી શુભકામના.

21. Joseph Edward Walter - November 9, 2010

Congratulations Jagadish bhai…
that is a great moment…you should have a party today!!!!!!
God bless you and your family.

22. Joseph Parmar - November 9, 2010

Dear Jagadish & Clera,
Congratulation!
It is our proud pleasure to see your wedding silver year!
Enjoy your life with blessed gift as your son Rodney! Keep the unity of our Entire Family with Love & forgiveness! God Bless You! With Love, Joy & Prayers,
Mom & Papa

23. Joseph Parmar - November 9, 2010

And yes, we have Family Party today in a Restaurantto enjoy the Marriage Silver Jubilee!

24. Jagadish Christian - November 9, 2010

કોમૅંટ સબમીટ થતી નથી તેથી ઈ મૅઈલથી – પ્રગ્નાબેન વ્યાસ.

વ્યક્તિત્વના આ વિકાસમાં ઈવ આદમથી એક ડગલું આગળ હતી. તેણે પ્રતિબંધિત ફળ ખાવા આદમને મજબૂર કર્યો. અને નિશ્ચિત સમય અને સ્થળે તેમનું વ્યક્તિગત જીવન શરૃ થયું. ‘હું’ અને ‘તું’ની પણ અહીંથી જ શરૃઆત થઈ. ઈચ્છાઓ, વાસનાઓ, જરૃરિયાતો, સંઘર્ષ અને ‘હું કોણ છું?’ ના સવાલોની શરૃઆત પણ અહીંથી જ થઈ. આ ચક્ર કરોડો વર્ષોથી ચાલે છે અને આપણી સ્થિતિ સુદર્શન કબીરના આ શેર જેવી છે.
હમ તો યું અપની જિંદગી સે મિલે.
અજનબી જૈસે અજનબી સે મિલે.
અને દાંપત્ય જીવનની રજત જ્યંતિ પણ આવી પહોંચી.તમારા અંગત સ્લાઈડ શો અમને મણાવ્યા.ખુબ અભિનંદન અને ખોબલો ભરીને શુભેચ્છાઓ તમને બંનેને.
મુબારક હો જીવનની રાહમાં આગે કદમ.
નવતર શબ્દો વાપરી જેવી કાવ્ય રચના કરી છે એવું સુંદર કાવ્ય બની રહે આપની જીંદગી….લી આવતી ૮મીએ અમારા પ્રસન્નદાંપત્યની ૫૩મી લગ્નગાંઠ ઊજવીશુ…

25. Jimmy C. Dabhi s.j. - November 9, 2010

congratulations to both of you. may your love and commitment help you enjoy your life together.
with warm regards and khuda hafiz,
jimmy c. dabhi
kabul

26. KANTILAL KARSHALA - November 9, 2010

જય ગુરુદેવ,

જગદીશભાઇ,ક્લેરાબહેન.

દાંપત્યજીવનની રજતજયંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આપનું દાંપત્ય હર્યુંભર્યું અને ખુશહાલ રહે તેવી મંગલ શુભકામનાઓ.

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।

27. Babu Varma - November 9, 2010

Happy anniversary to both of you and may God richly bless you with good healthy life.

28. યશ ની ગુજ્જુ દુનિયા - November 9, 2010

wow….feel proud to read this 25th years of marriage…
રજતજયંતી નિમિત્તે ખુબ ખુબ અભિનંદન….
ભગવાનને પ્રાર્થના કે તમારું લગ્નજીવન હંમેશા સુખ અને આનંદથી ભર્યુંભાદર્યું અને ખુશખુશાલ રહે….
જલસા કરો…એસા મોકા બાર-બાર નહી આતા….

29. Chirag - November 9, 2010

Congratulations x 25 and wish you all the best so that I can give you “congratulations x 50”! 🙂

30. Father Rajan - November 9, 2010

Congratulations. May God Almighty the Father and the Son and the Holy Ghost bless you and keep you united always in the Lord.
Fr Rajan.

31. Ramesh Patel - November 9, 2010

રજતજયંતિની ખુબ ખુબ શુભકામનાઓ!!!
સુંદર ગઝલ…
તમારું લગ્નજીવન હંમેશા સુખ અને આનંદથી ભર્યુંભાદર્યું અને ખુશખુશાલ રહે….
તમારા અંગત સ્લાઈડ …enjoyed your happy moments.ખુબ અભિનંદન અને ખોબલો ભરીને શુભેચ્છાઓ.

Ramesh Patel(Aakashdeep)

32. Dilip Gajjar - November 9, 2010

Jagdishbhai, Khib khub shubhechchao..
Dampaty Jivan ni..khub aagal vadho ane satkaary thata rahe tej shubhechcha..
Sunder gazal..Zulana jeva chhand ma..

33. AMRUT MACWAN - November 9, 2010

In 25 years together
You’ve shared so many things
That’s why this very special Anniversary brings
To you, a wish that love,
Laughter, joy, contentment too
Will be yours to share throughout
The years ahead of you!

Amrut Macwan and All Macwan family
from California

34. sapana - November 9, 2010

રજત જયંતીની શુભકામના!મેની મોર ટો કમ!!કપલ ખૂબ સરસ લાગે છે!!
ગઝલ પણ ખૂબ મર્મભેદી બની. સાહિત્યના સફરમાં..એક અનોખી રચના!મુબારક!
સપના

35. પરાર્થે સમર્પણ - November 9, 2010

શ્રી જગદીશભાઈ,

લગ્ન જીવનની ૨૫ મી વર્ષ ગાંઠ ખુબ ઉમળકાભેર ઉજવી હશે.

૨૦૧૦ નું વર્ષ ભાગ્યશાળી લાગે છે. અમેરિકામાં ૨૫ પુરા કર્યા ને

લગ્ન જીવનના ૨૫ પુરા કર્યાં. લગ્ન જીવનની રજત જયંતિ ની

શુભેચ્છા. હવે તો મારે ૨૫ + ૨૫ =૫૦ એટલે ગોલ્ડન જ્યુબીલી ની

પણ શુભેચ્છા આપવી રહી.

સ્વપ્ન..

36. himanshupatel555 - November 9, 2010

‘આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં’
‘આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં’
હવે પચ્ચીસીમાંથી નીકળી અડધી સદી ફટકારી તે વાત લઈને ક્યારે આવોછો?
જીવનના એ સ્તરે પહોંચો તે અભ્યર્થના અને તેવા આ ૩૧વર્ષ જુના પરણેલાના
આશિર્વાદ…ગઝલ પણ ગમી.

37. ગોવીંદ મારુ - November 10, 2010

વહાલા જગદીશભાઇ અને ક્લેરાબહેન.
દાંપત્યજીવનની રજતજયંતીની હાર્દીક શુભેચ્છાઓ..
આપનું દાંપત્ય હર્યુંભર્યું અને ખુશહાલ રહે તેવી હાર્દીક ઈચ્છા…

38. Narendra Jagtap - November 13, 2010

jagdishbhaai..khub khub abhinandan…jeevanmaa 25 varsh pasar karya te badal dhanyavaad….

Kuvarji Vasava - November 19, 2010

Respected Jagdish bhai,
God bless you and lesd to light.

39. Fr. Titus DeCosta - November 21, 2010

Hi Jagdish,
Better late than never. keeping this in mind i wish you and your better half Congratulations. May you celebrate Golden.

40. chandravadan - November 30, 2010

Jagdishbhai,
Late to read this Post !
November, 9th 2010 means your 25th Wedding Anniversary.
So HAPPY to know that !
My Heartfelt CONGRATULATIONS to you both..Jagdish & Clera !
Wishing you more life filled with Happiness & Good Health !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your recent visit/comment on Chandrapukar. Hope to see you again !

41. મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - January 3, 2011

[…] […]

42. Sandy. - January 30, 2012

Shalom Jagadishbhai!!
Very Beautiful memory of your wedding album . congratulation to both Of you!! May God Give you good health,joyand Happiness in your Life . GOD bless you!!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: