jump to navigation

હિન્દ-રતન નો ખિતાબ શ્રી. કેતન ક્રિશ્ચિયનને (મારો નાનો ભાઈ) January 16, 2012

Posted by jagadishchristian in અવનવું, કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
trackback

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન એવોર્ડ ૨૦૧૨ મેળવતો મારો નાનો ભાઈ કેતન ક્રિશ્રિયન.

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. એને એનઆરાઅઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. એને બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી.

આજે એની કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાનો સંગીત-સંકેત રોબિનસન રાઠોડનો  છે અને જેનું સ્વરાંકન, સ્વર-નિયોજન અને સ્વર આપ્યો છે પ્રતિભાશાળી દેશના નિખિલ ભાવસારે.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

કવિ – કેતન ક્રિશ્ચિયન

સ્વરાંકન, સંગીત-નિયોજન અને સ્વર – દેશના નિખિલ ભાવસાર

Advertisements

Comments»

1. sapana - January 16, 2012

અભિનંદન કેતનભાઈને અને આપ્ને પણ.
સપના

2. Peter Jadav - January 16, 2012

Heartiest congratulation to Ketan and all family members.

3. Kantiprasad Jaiswal - January 16, 2012

nice to see the progress of your brother Ketan. Congratulation

4. Janarden Bhaya - January 16, 2012

Heartiest congratulation to Ketan and all family members.

Janarden Bhaya

Surat,Gujarat,India

5. Heena Parekh - January 16, 2012

અભિનંદન્ અમારા વલસાડની દેશના ભાવસારના સ્વરમાં ગીત સાંભળીને આનંદ થયો.

6. Uttam Gajjar - January 16, 2012

હૃદયપુર્વકના અભીનન્દન ભાઈ કેતનને અને પરીવારજનોને પણ..
ખીલતે રહો… ઉત્તમ ગજ્જર..સુરત.. uttamgajjar@gmail.com

7. vinod - January 16, 2012

congratulation to Ketan as well as you.

8. AMRUT MACWAN - January 16, 2012

congratulation to Ketan……….. અભિનંદન કેતનભાઈને

9. Raman Vakil - January 16, 2012

Congratulation for the Hind Ratna Award from NRI welfare Society. We are proud for this.

10. Dr P A Mevada - January 16, 2012

Really we all feel proud of your Brother Ketan. Convey our CONGRATULATIONS and BEST WISHES for life ahead.

11. jjkishor - January 16, 2012

આનું ગૌરવ આપણે સૌ લઈએ અને એમના સમગ્ર પરિવારને ધન્યવાદ આપીએ.

શુભેચ્છાઓ સાથે….!

12. agnes - January 16, 2012

congrats Raju,
feel proud of you..

13. diego - January 16, 2012

rajubahi bahuj abhinandan, congrats

14. ડૉ.મહેશ રાવલ - January 16, 2012

મિત્ર શ્રી જગદીશભાઇ…
પ્રથમ તો આપની ભાતૃભાવનાની કદર રૂપે,આપને અભિનંદન પાઠવું છું,
અને આપના અનુજની આ અણમોલ સિદ્ધિબદલ એમને પણ બિરદાવતાં હર્ષની લાગણી સાથે આપના હરખને વધાવું છું.
ખૂબ-ખૂબ અભિનંદન આપના સમગ્ર પરિવારને.

15. યશવંત ઠક્કર - January 16, 2012

કેતનભાઈ તેમજ આપને ખૂબ ખૂબ અભિનંદન.

16. rajeshpadaya - January 16, 2012

Many Many Congratulations Dear Jagdishbhai……..

17. nilesh macwan - January 16, 2012

thats very great we are proud of you
nilesh macwan uk

18. સુરેશ જાની - January 16, 2012

હાર્દિક અભિનંદન

19. ગોવીંદ મારુ - January 16, 2012

શ્રી કેતનભાઈ તથા આપને ખુબ ખુબ હાર્દીક અભીનન્દન..

20. narendrajagtap - January 16, 2012

જગદીશભાઇ આપના હરખને એટ્લાજ હેતથી વધાવુ છુ…. કેતનભાઇને ખરેખર દિલથી અભિનંદન…અને ગીતને મધુર સ્વરમાં મઢી સરસ રજુઆત બદલ દેશના બહેનને પણ અભિનંદન……..

21. Vicky Macwan. - January 16, 2012

Congratulations to Dear Ketan for Hind Ratna Awards…we are all proud of you….keep it up….we wish you all the best ..If I m not wrong, the same Award was given to you two years ago also…right..? take care….God bless you…..Congratulations…once again….

22. Fr. Alex Joseph - January 16, 2012

Congratulations Ketan for bringing honor to our community and glory to God.
Praying for continued blessings in your life.
Fr. Alex
NYC

23. vijayshah - January 16, 2012

હાર્દિક અભિનંદન

24. GUJARATPLUS - January 16, 2012

congratulation to Ketan and all family members.

One may read about award Hind Rattan

http://en.wikipedia.org/wiki/Hind_Rattan

Bharat Ratna……….
http://en.wikipedia.org/wiki/Bharat_Ratna

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

25. FREDRICK DAVID - January 16, 2012

Congratulations follows all the way from South Carolina to Your Brother . May God Grant him more wisdom and achieve many more awards .

26. Mayur Macwan - January 16, 2012

Congratulations Ketan mama…

27. Harnish Jani - January 16, 2012

Congratultions to Ketanbhai- and family (Josephbhai)

28. Arvind Adalja - January 16, 2012

ભાઈશ્રી કેતનને હાર્દિક અભિનંદન !

29. Chetu - January 16, 2012

Heartiest Congrats ..!!

30. Sudhir Patel - January 16, 2012

Congratulations to you and your brother Ketanbhai for this wonderful achievement!
Sudhir Patel.

31. reuben - January 16, 2012

heartly congratulations to Ketan and the entire family.

32. Hazari Amrut - January 16, 2012

Congratulations.
Ketan has achieved a rare distinction. Hearty congratulations to him and whole family.

Amrut(Suman)Hazari.

33. himanshupatel555 - January 17, 2012

મુબારક હો કેતનભાઈ આ સિધ્ધિ બદલ,હવે નાનાને કેળવો અને બહુમુખી બનાવ જો.

34. dominic p. dabhi - January 17, 2012

ek kavi tarike, tame kheda jillanu naam roshan karyu che, aa mahan prasiddhi badal tamne khubaj abhinandan.

35. Dixon - January 17, 2012

Hearty Congratulations Ketan uncle

36. પરાર્થે સમર્પણ - January 17, 2012

શ્રી જગદીશભાઈ,

ચિ. કેતનભાઈને આ મહાન સિદ્ધિ બદલ ખુબ ખુબ હાર્દિક અભિનંદન

સાથે આપનું અને મુરબ્બી જોસેફભાઈ નું હૈયું ગદ ગદ બની ઝૂમી ઉઠ્યું હશે.

ગુજરાત અને આપના કુટુંબનું તેમજ સમગ્ર ગુજરાતીઓ અનેરું ગૌરવ ગણાય.

37. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ - January 17, 2012

શ્રી જગદીશભાઈ,

શ્રી. કેતનભાઈને આ મહાન સિદ્ધિ બદલ ગુજરાતી પરિવાર વતી

ખુબ ખુબ હાર્દિક અભિનંદન

આપના ભાઈશ્રી. કેતનભાઈને મળેલ સિધ્ધિમાં

અમો સૌ આનંદના સહભાગી છીએ, સાહેબ

હજુ વધુ નામના કમાઓ
, એવી અંતરની અભિલાષા.

38. Hasmukh Mecwan - January 17, 2012

Dear Ketan bhai, congrates for this achving the award. we are proud of you. may god bless you.
Hasmukh Mecwan,Gandhinagar

39. Sr.Josephine Macwan - January 17, 2012

Dear Ketan,

Loving congratulations to you on your achievement in getting the award. May God bless you. Regards to Ila.
Love,
Sr.Josephine

40. kiritkumarpravasi - January 17, 2012

કેતનભાઇને મારા ખૂબ ખૂબ અભિનન્દન !!!!!

41. suhasini Hatia - January 17, 2012

May the success that has come your way today lead you to a bigger achievement in the years to come.

Congratulations!

42. Anil Macwan - January 18, 2012

Dearest Ketan:

Our heartiest congratulations on your out standing achievement. You very well deserved it.

May God bless you abundantly.

Warm Regards:

Anil Macwan

43. MANHAR MODY - January 19, 2012

It is a great news,jagdishbai. my heartiest congrtulations to ketanbhai and to you too. Great event of great honour.

44. jagadishchristian - January 21, 2012

સૌ મિત્રો અને શુભચિંતકોએ વિશાળ દિલથી શુભેચ્છાઓ પાઠવી છે એ સર્વનો હાર્દિક આભાર માનું છું. હું, મારો ભાઈ અને સમગ્ર પરિવાર આપના પ્રેમ અને લાગણીના ઋણી બની ગયા.
On behalf of my brother and my entire family I thank you all friends and wellwishers for your wishes and congratulations.

45. nabhakashdeep - January 28, 2012

ખૂબ ખૂબ અભિનન્દન કેતનભાઈને..It is a great honor.

Ramesh Patel(Aakashdeep)

46. aataawaani - January 29, 2012

હું તુને ધન્યવાદ આપું છું જવાં મર્દ
તારા તરફથી દેશના જવાનો પ્રેરણા લ્યે એવી
મારી અંતરના ઉમળકાથી શુભેચ્છાઓ

47. shabbirgreen - February 7, 2012

બંને ભાઈઓને મુબારક, અભિનંદન !


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: