jump to navigation

નવા વરસની નવી રીત, જૂની વાત! જાન્યુઆરી 1, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: ,
trackback

મિત્રો સૌને નવા વરસની સલામ. નવું વર્ષ નવી ઉષ્મા અને નવી દિશા લઈને આવે એવી અભ્યર્થના!

happynewyear2014

નવા વરસની નવી રીત, જૂની વાત!

વરસ નવું છે!

વર્તન નવું છે?

જુની એ શીશીમાં

જોબન નવું છે?

!

આંખો જૂની છે

વાતો પુરાણી

લાગે છે તાજી

વલણ નવું છે?

!

આખે જ આખો

બદલાઈ ગયો છું!

હતું એજ છે કે

નાટક નવું છે?

!

કરતો રહ્યો છું

પ્રતીક્ષા તમારી

વરસોથી આમ જ

એમાં કશું નવું છે?

!

જગદીશ ક્રિશ્રિયન – જાન્યુઆરી 01, 2013
Advertisements

ટિપ્પણીઓ»

1. ગોવીન્દ મારુ - જાન્યુઆરી 1, 2014

સર્વમીત્રોને નુતન વર્ષાભીનન્દન હાર્દીક શુભેચ્છાઓ ●♦●●♦●

2. Kamlesh (Kaushik) - જાન્યુઆરી 1, 2014

Nice One Mota!! Keep It up!!

3. Ramesh Patel - જાન્યુઆરી 1, 2014

શ્રી જગદીશભાઈ

નૂતન વર્ષ ને નવલા વિચારોને નવ ચેતના…સરસ રચના ..આપ સર્વેને ‘ Happy New Year’.

Ramesh Patel(Aakashdeep)

dipika - જાન્યુઆરી 2, 2014

very nice poem, Wish you very happy new year…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: